Pravi News Network: Breaking News and Reliable Reports - Rajkot

Wednesday, 3 July, 2024

Item details

City: Rajkot, Gujarat
Offer type: Offer

Contacts

Contact name PRAVI NEWS NETWORK
Phone 9510199677

Item description

Description : Pravi News Network છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ છે
જે તમને દરરોજ નવીનતમ સમાચાર (Latest news every day)અને દેશ દુનિયાનો વિશ્વસનીય રિપોર્ટ આપે છે. અમે રાજકીય(Political),આરોગ્ય (Health), વ્યાપાર (Business), મનોરંજન(Entertainment) અને ખેલ( sports)વિષયોને વિસ્તૃત રીતે કવર કરીએ છીએ.
અમારો ઉદ્દેશ(objective) છે કે વાચકોને સત્ય(truthfully)અને વિશ્વભરના મહત્વપૂર્ણ સમાચારોથી(Important news) ચોવીસ કલાક(24x 7) અપડેટ Updates અને જાગૃત રાખવા.
At Pravi News Network અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારા વાંચકોને સમાચાર સરળતાથી મળી રહે જે વિશ્વસનીય હોય.
અમારી પ્રોફેશનલ ટીમ દ્વારા મળતા સમાચારોને આપના સુધી નવીનતમ તેમજ સંવેદનશીલતાથી(sensitively) પહોંચાડી શકીએ જેથી આપને પળે પળના સમાચારોનું સતત અપડેટ મળતું રહે.
અમારી વેબસાઈટ (Our website) આપને દરેક સમાચારને સંકલિત કરી અને તમને તમારા રાજ્યમાં અને વિશ્વમાં બનતી મહત્વની ઘટનાઓ પર માહિતી મેળવવામાં મદદ કરશે.
Pravi News Network 150 થી વધુ શહેરો અને ગુજરાતના દૂરના વિસ્તારોમાં વફાદાર વાચકોના મજબૂત આધાર સાથે, વાસ્તવિક સમાચારોના વિશ્વસનીય અને વિશ્વસનીય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છીએ.
Pravi News Network જે હાલ ડિજિટલ ભારતના અભિયાન હેઠળ વેબસાઈટ, યૂ-ટ્યૂબ, ફેસબુક, ટ્વિટર, whatsapp ના માધ્યમથી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષામાં દરેક સમાજના, દરેક વર્ગને તેમની ભૂમિકા, ધર્મ, આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં સમાજના તમામ ક્ષેત્ર અને વર્ગ માં સમાજના માણસ ને તમામ પ્રકારની માહિતી સ્વરૂપ અને ભાષામાં પહોંચાડવા પ્રયત્નશીલ છીએ.
Stay tuned to our website for the latest સમાચાર updates અને સમયસર અપડેટ્સ. We are here to keep you અપડેટ્સ on all the important ઘટનાઓ happening વિશ્વમાં and તમારા રાજ્યમાં
Contact Us:
Call us at +91 9510199677
Email us : pravinewsnetwork@gmail.com
Visit our website: httpspravinews.com/